લીલીયા મોટા ના મફત પ્લોટ માં બ્લોક રોડ નું ખાતર્મુહત કરાયું - At This Time

લીલીયા મોટા ના મફત પ્લોટ માં બ્લોક રોડ નું ખાતર્મુહત કરાયું


લીલીયા મોટા ના મફત પ્લોટ ખાતે ૨૦૦૦૦૦/- ના બ્લોક રોડ નું ખાતર્મુહત લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા ના અધ્યક્ષ સ્થાને આ વિસ્તાર ના સદસ્ય રૂપેશ ભરવાડ ના હસ્તે કરવા માં આવેલ આ તકે જીવરાજ ભાઈ પરમાર મિતુલ વાઢાળા બહાદુર ભાઈ બેરા દકુભાઈ બુટાણી પોપટભાઈ કનુભાઈ હેલયા શાન્તિ ભાઈ વાઘેલા સુરેશ ડાભી વી ટી બગડા સહિત ના વિસ્તાર ના રહીશો ઉપસ્થિત રહેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon