જંગી ગામ મધ્યે પી.એમ.કિસાન યોજના ના લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી કેમ્પ યોજવામાં આવ્યો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w4uaglouzv9orsij/" left="-10"]

જંગી ગામ મધ્યે પી.એમ.કિસાન યોજના ના લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી કેમ્પ યોજવામાં આવ્યો હતો


ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આધાર ઈ-કે.વાય.સી કરાવવું જરૂરી હોય જેને લઈને ભચાઉ તાલુકાના જંગી ગામે આજ રોજ જંગી ગ્રામ પંચાયત ખાતે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયત સરપંચ સાહેબ તેમજ ગ્રામસેવક શીતલબેન પરમાર અને તલાટી કમ મંત્રી સાહેબ અને ઓપરેટર વિશાલભાઈ સોલંકી તેમજ કપિલ ભાઈ સાધુ હાજર રહી અને પીએમ કિસાન લાભાર્થી ઓ ને ઈ- કેવાયસી. કરી આપવામાં આવ્યા હતા

જે લાભાર્થીઓનું ઈ-કેવાયસી કરવાનું બાકી છે. જો આપ એક ખેડૂત છો જેમનું ઈ-કેવાયસી બાકી છે તો તરત જ આપના નજીકના બાયોમેટ્રીક ઓથેન્ટિફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) જઈને ઈ-કેવાયસી કરાવી લો

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]