વિજેતા ટીમ તથા રનરઅપ ટીમને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કયૉ
રિપોર્ટ -નિમેષ સોની
વડોદરાના યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ પુરુ પાડવાના હેતુસર બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા આયોજીત "બરોડા ફૂટબોલ લીગ - 4" ની કલોઝીંગ સેરેમનીમાં વડોદરાના મેયર પિન્કી સોની, સેન્ડીગ કમીટીના ચેરમેન શિતલ મિસ્ત્રી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ અશ્વિન શાહ ઉપસ્થિત રહી વિજેતા ટીમ તથા રનરઅપ ટીમને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા.
બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા સુંદર આયોજન થયું જેના દ્વારા વડોદરાના પ્રતિભાવાન ખેલાડીઓને નવીન પ્લેટફોર્મ મળે છે.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે
