રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સદરબજાર વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સદરબજાર વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ.


રાજકોટ શહેર તા.૨૧/૬/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સદરબજાર, ફૂલછાબ ચોક વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૩૭ પેઢીની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડા-પીણાં, મસાલા, પ્રિપેર્ડ ફૂડ, બેકરી પ્રોડક્ટસ, મીઠાઇ વિગેરેના કુલ ૧૩ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) સીમા પાન & કોલ્ડ્રિંક્સ (૨) બજરંગ ટી સ્ટોલ (૩) બજરંગ પાન & કોલ્ડ્રિંક્સ (૪) વિજય ગાંઠિયા (૫) પ્રકાશ પાન (૬) ગાજી કેટરર્સ (૭) નિશાંત રેસ્ટોરન્ટ (૮) સુપ્રિમ એગ સેન્ટર (૯) સાહિન પાન સેન્ટર (૧૦) સુપ્રીમ પાન સેન્ટર (૧૧) મારુતિ સિઝન સ્ટોર (૧૨) અલ્પના કેરી ભંડાર લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૧૩) જે.કે.સિઝન સ્ટોર (૧૪) સાંઈનાથ સિઝન સ્ટોર (૧૫) સંગમ વેરાયટી સ્ટોર (૧૬) શ્રી નાથજી ફ્રૂટ સેન્ટર (૧૭) હિલટોપ પાન (૧૮) ન્યુ ભારત સ્વીટ માર્ટ (૧૯) ભારત સ્વીટ & માર્ટ (૨૦) ભગતભાઈ & સન્સ સિઝન સ્ટોર (૨૧) બોમ્બે બેકરી (૨૨) કક્કડ પ્રોવિઝન સ્ટોર (૨૩) શ્રીજી સિઝન સ્ટોર (૨૪) ક્રિશ્ના ડીપાર્ટમેંટ (૨૫) પંજવાણી ડીપાર્ટમેંટ સ્ટોર (૨૬) સંગમ વેરાયટી સ્ટોર (૨૭) મેટ્રો કોલ્ડ્રિંક્સ (૨૮) બાબજી ગ્રીલ કિચન (૨૯) એપોલો પાન (૩૦) ઈમરાન આમલેટ (૩૧) રત્નસાગર પાન (૩૨) પંચનાથ નમકીન સેન્ટર (૩૩) બિસ્મિલ્લા રેસ્ટોરન્ટ (૩૪) વિનોદ બેકરી (૩૫) ગેલેક્સી સિઝન સ્ટોર (૩૬) સંગમ ચીકી (૩૭) રાજધાની સિઝન સ્ટોરની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.