વિસાવદર તાલુકામાં અચાનક વાતાવરણમાં થયો ફેરફાર.
વિસાવદર તાલુકામાં અચાનક વાતાવરણમાં થયો ફેરફાર.
વિસાવદર
વિસાવદર તાલુકા તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમો આજે બપોર પછી અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. બપોરે પછી ઠંડીનું પ્રમાણ ઓછું થયું હતું. સાથે સાથે થોડી ગરમી પણ જોવા મળી હતી. મળતી માહિતી મુજબ હાલ વરસાદી વાતાવરણ ઉભું થઇ ગયું હતું. ત્યાર, હાલ ખેતરોમાં ઉભા પાક ઘઉં, ચણા, તુવેર, જેવા પાકને નુકશાન થવાની ભારે સંભાવના થઇ રહી છે. આ ઉપરાંત અત્યારે આંબામાં પણ મોર આવવાની તૌયારીઓ છે. ત્યારે તેમાં પણ આ વાતાવરણ નુકશાન પહોંચાડે તેમ છે.
આમ અચાનક વતાવરણમાં બદલાવ આવવાને કારણે હાલ ખેડૂતો મુંજવણ અનુભવી રહ્યા છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.