સાબરકાંઠામાં ૧૨ ઓગસ્ટ સવારે છ વાગ્યાથી ૧૩ ઓગસ્ટ સવારે છ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય માહિતી. - At This Time

સાબરકાંઠામાં ૧૨ ઓગસ્ટ સવારે છ વાગ્યાથી ૧૩ ઓગસ્ટ સવારે છ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય માહિતી.


સાબરકાંઠામાં ૧૨ ઓગસ્ટ સવારે છ વાગ્યાથી ૧૩ ઓગસ્ટ સવારે છ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય માહિતી.

ઈડર :૯૪ મી.મી.

ખેડબ્રહ્મા :૨૦ મી.મી.

તલોદ :૧૦૭ મી.મી.

પ્રાંતિજ: ૫૮ મી.મી.

પોશીના :૬૬ મી.મી.

વડાલી :૨૫ મી.મી.

વિજયનગર :૧૪૨ મી.મી.

હિંમતનગર: ૧૦૪ મી.મી.

************

જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ હિંમતનગર તાલુકામાં ૮૬૭ મી.મી. ત્યારબાદ બીજા ક્રમે વિજયનગર ૭૯૫ મી.મી. ત્રીજા ક્રમે વડાલી ૭૯૩ મી.મી.ચોથા ક્રમે ઇડર ૭૭૪ મી.મી. પાંચમા ક્રમે પોશીના ૬૯૧ મી.મી. છઠ્ઠા ક્રમે ખેડબ્રહ્મા ૫૯૭ મી.મી.સાતમા ક્રમે તલોદ ૫૨૯ મી.મી.જયારે સૌથી છેલ્લે પ્રાંતિજ ધકેલાઈ ગયું છે જે તાલુકામાં ૪૬૪ મી.મી.વરસાદ અત્યાર સુધીમાં કુલ મિલાવીને વરસ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon