ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર તેમજ કાણકિયા સનવાવ સોનપરા અડવી આલીદર હરમડિયા જેવાં અનેક ગામડાઓમાં 76 માં પ્રજાસત્તાક 26મી જાન્યુઆરી દિનની દરેક સ્કૂલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
તા26 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ઝાંઝરીયા કાણાકીય કરેણી સલવાવ આલીદર અડવી હરમડિયા વેળાકોટ જેવાં અનેક ગામડાઓમાં 73 માં પ્રજાસત્તાક 26મી જાન્યુઆરી દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયતનાં સરપંચો તેમજ અનેક આગેવાનો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત જોવાં મળ્યાં હતાં આ કાર્યક્રમમાં અનેક ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં નાના બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ નૃત્ય તેમજ ખતરનાક સ્ટ્રનટ સાથે પિરામિડ જેવા અનેક કાર્યક્રમો ઉજવવામાં આવ્યાં હતાં જેમાં અનેક બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી અને તાલીઓના ગલગલાટી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્કૂલનાં તમામ કર્મચારી પ્રિન્સિપાલ આંગણવાડી આશા વર્કરો હેલ્પરોએ હાજરી આપી હતી જેમાં બોડીદર કુમાર પ્રાથમિક શાળમાં ધોરણ 1ની દીકરીનાં હાથે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી અને રાષ્ટ્ર ધ્વજનેં સલામી આપી હતી અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી દરેક સ્કૂલમાં કાર્યક્રમ પૂર્ણ થતાં બાળકોને મીઠાઈ વહેંચી અને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો
પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ઞીર ઞઢડા ઞીર સોમનાથ
8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે
