આજે તા.૧૦ મે. જળસંપત્તિ દિવસ તરીકે ઉજવાશે - At This Time

આજે તા.૧૦ મે. જળસંપત્તિ દિવસ તરીકે ઉજવાશે


આજે તા.૧૦ મે. જળસંપત્તિ દિવસ તરીકે ઉજવાશે અને માત્ર ૧૫ થી ૩૦ મિનિટ સુધીના વાર્તાલાપમાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવો, વરસાદી પાણીના સંગ્રહ કરવાની સૂપેરે સલાહો આપવામાં આવશે અને પછી ૧ વર્ષ સુધી બધું ભૂલાઈ જશે. સાબરકાંઠા જિલ્લાની સ્થાપનાને ૭૫ વર્ષ પછી પીવાના પાણીની આત્મનિર્ભરતા જોજનો દૂર જોવા મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.