ગળતેશ્વર તાલુકાની નીતર્યા પ્રાથમિક શાળા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vxai5yvuhjtouvus/" left="-10"]

ગળતેશ્વર તાલુકાની નીતર્યા પ્રાથમિક શાળા


આજરોજ ગળતેશ્વર તાલુકાની પ્રાથમિક શાળામો અનેરા અંદાજમો લગ્નતિથિનું આયોજન કરવામો આવ્યું
ગળતેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પિનાકીનભાઈ પટેલ અને આ. શિ રીંકાબેન પટેલની લગ્નતિથિ નિમિત્તે મૉં સરસ્વતી વંદના કરી, અનેરા આનંદ ઉલ્લાસ સાથે લગ્નતિથિની ઉજવણી કરવામો આવી,શાળાના નાના ભૂલકાઓને ટેસ્ટી ખમણનું તિથિ ભોજન કરાવવામો આવ્યું,આ રીતે દરેક શાળાના શિક્ષકોના વ્યર્થ નાણાંનો વ્યય થતો અટકે અને યોગ્ય રીતે ખર્ચ થાય તેવા શુભઆશ્રય સાથે બોધપાઠ લઈ શકાય તેવો શીખ આપતો કાર્યક્રમ યોજાયો
રીપોટર ભૌમિક પટેલ ખેડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]