જલંધર ગીર માળિયાહાટીના . વેગડા પરિવારના ભુવા દાદા રવિશંકરભાઈ ( ભીખુભાઈ ) જસાભાઈ ઉ.વ. 90 જેઓનું અવસાન 29/1/25 બુધવારના રોજ થયેલ છે બ્રિજેશ વેગડા મોટાદડવા દ્વારા….
જલંધર ગીર માળિયાહાટીના . વેગડા પરિવારના ભુવા દાદા રવિશંકરભાઈ ( ભીખુભાઈ ) જસાભાઈ ઉ.વ. 90 જેઓનું અવસાન 29/1/25 બુધવારના રોજ થયેલ છે તેઓ દિલીપભાઈ - જયસુખ ભાઈ તથા અશોકભાઈ વેગડા તેમજ પુષ્પાબેન મનસુખભાઈ મહેતા (ગુંદાળા ) - સ્વ.કુંદનબેન ભરતભાઈ મહેતા ( ધારી) ના પિતા તથા શાંતિલાલ જસાભાઈ વેગડાના મોટાભાઈ - વિરેનભાઈ તથા પાર્થ ભાઈ ના દાદા નું દુઃખદ અવસાન થયું છે. જેઓ વેગડા પરિવારના મા બુટભવાની માતાજીના ભુવા તરીકે જલંધર મા માતાજીની ઉપાસના એવમ પૂજારી તરીકે પણ હતા આજ તેમના અવસાન થી વેગડા પરિવારમાં શોકનું મોજું જેમનું બેસણું તેમના નિવાસ સ્થાન જલંધર ગીર ખાતે રાખેલ છે.બ્રિજેશ વેગડા મોટાદડવા
9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે
