લિંભોઇ તરફથી આવતું વાઘાનું પાંણી કિશોરપુરા તરફ આવતાં કિશોરકુમાર ગામના ખેતરોમાં પાણી જ પાણી. - At This Time

લિંભોઇ તરફથી આવતું વાઘાનું પાંણી કિશોરપુરા તરફ આવતાં કિશોરકુમાર ગામના ખેતરોમાં પાણી જ પાણી.


અરવલ્લી, મોડાસાના લિંભોઇ તરફથી આવતું વાઘાનું પાંણી કિશોરપુરા તરફ આવતાં કિશોરકુમાર ગામના ખેતરોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે ખેડૂતો ના પાક સહીત જમીનો ધોવાઇ જતાં વ્યાપક નુક્શાન થયુછે તેવું કિશોરપુરાના રહીશ જણાવે છે કે ભારે વરસાદ ની આગાહીના પગલે વરસાદ વધુ આવશે તો વ્યાપક નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે તંત્ર સ્થળ નિરિક્ષણ કરે તેવી માંગ ઉઠવા પામેલ છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image