મહીસાગર : બ્રેકીંગ
મહીસાગર : માર્ગ અકસ્માતમાં 1 નું મોત 3 ઇજા
કડાણા તાલુકા ના ભાગલીયા ચોકડી પાસે ની ઘટના
બોલેરો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત
માર્ગ અકસ્માતમાં બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત
કડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી
સર્જિત ડામોર
મહીસાગર
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે
