માલવિયા કોલેજ પાસેનું ફાટક રહી ગયું ખુલ્લું ને ટ્રેન આવી ગઇ
મધરાતે પોણા બે વાગ્યે ગેટમેનની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
શહેરમાંથી પસાર થતી રેલવે ટ્રેક પરના ફાટક ઉપર ગેટમેનની બેદરકારીને કારણે માલવિયા કોલેજ પાસે ટ્રેન ફાટક નજીક આવી ગયા બાદ ફાટક ખુલ્લું હોવાનો વીડિયો ફરતો થયો હતો. જેને પગલે રેલવે અધિકારીએ ગેટમેન સામે કાર્યવાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.