યોજના શરુ કરી છતાં 1.94 લાખ નાગરિકોને વેરો ભરવામાં રસ નથી,3 દિવસમાં મુદ્દત પૂર્ણ
રાજકોટ મહાનગરપાલિકાની વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ પુરી થવામાં 3 દિવસ બાકી રહ્યા છે. મનપાના 2 લાખ બાકીદારોમાંથી 5500 જેટલા બાકીદારોએ યોજનાનો લાભ લેવા અરજીઓ કરી હોવાનું સામે આવ્યું છે અને જેમાં 7.62 કરોડની રકમ મનપાને વેરા પેટે મળી છે. તો ચાલુ વર્ષે મનપાને 36900થી વધુ કરદાતાઓએ વેરો ભરપાઈ કરતા મનપાને વેરા પેટે કુલ 309.98 કરોડની આવક થવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.