ઝાલોદ તાલુકામા અલગ અલગ અકસ્માતમા 6/ના મોત
ઝાલોદ તાલુકામા ઉતરાયણની રાત્રે અલગ અલગ અકસ્માતમા ૬ લોકોના મોત થયા હતા. જેમા ઝાલોદ આર.ટી.ઓ ચેક પોસ્ટ ખાતે બાઇક સવાર અને ઈકો વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે ઈસમોના મોત નિપજયા હતા તો બીજી તરફ વેલપુરા ખાતે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ચાર લોકોના મોત થયા હતા ત્યારે ઉતરાયણ પર્વ નિમિતે આ દિવસ પરિવાર તેમજ બાઈક સવારો માટે દુઃખદ દિવસ બન્યો હતો આ સમગ્ર ઘટનાથી સમગ્ર પંથકમા દુઃખની લાગણી પ્રસરી ચુકી હતી આ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.....
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
