આણંદના ઠગ દંપતીએ યુવકોને આપેલા ચેક બાઉન્સ થયાનો ઘટસ્ફોટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vsmjxwkyrt5auevx/" left="-10"]

આણંદના ઠગ દંપતીએ યુવકોને આપેલા ચેક બાઉન્સ થયાનો ઘટસ્ફોટ


આણંદ શહેરથી થોડે દૂર વલાસણ ગામ સ્થિત મેલડી માતાના મંદિર સામે રહેતાં અને વિદ્યાનગરમાં મોટા બજાર સ્થિત હોમ સાયન્સની સામે શ્રીમદ ઓવરસીઝ કન્સલટન્ટ નામે વિદેશ મોકલવાનું કામ કરતાં બન્ટી બબલી હાલ તેમના મોબાઈલ સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે બીજી તરફ દંપતી દ્વારા છ-આઠ મહિના અગાઉ ગ્રાહકોને આપવામાં આવેલા ચેક બાઉન્સ થઈ રહ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]