ભાવિકો બાપાને નતમસ્તક બગદાણામાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ - At This Time

ભાવિકો બાપાને નતમસ્તક બગદાણામાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ


ધામેધૂમે ઉજવાયો પૂ. બજરંગદાસ બાપાનો ૪૬મો પુણ્યતિથિ મહોત્સવઃ કલનું મંગળા આરતી, ધ્વજા રોહણ, ગુરૂપૂજન બાદ પરંપરાગત નગરયાત્રાનિકળી

લાખો ભાવિકના આસ્થાના કેન્દ્ર પૂ. બજરંગદાસબાપાના પામ બગદાણા ખાતે આજે બાપાની ગરમી પુષ્પાધિના મમાંત્સવ પ્રેમધૂમ પૂર્વક ઉજવાયો હતો. છેલ્લા બે વર્ષમાં ઘેરોના સંક્રમણ અને નિયંત્રણના કારણે મહોત્સવ થઇ શક્યો ન હતો. પરંતુ આ વખતે કોઇ નિયંત્રણ કે રોકાણ પણ નહીં હોવાથી મોત્સવ આયોજીત ધર્યો હતો. જેમાં સમગ્ર ગુજરાત અને રાજયની બારી પણ ભાવિકભક્તજનોએ ગાણા આવીને પૂ.બજરંગદાસબાપાના શરણે માથું ટેકવી નતમસ્તક થયા હતા. પુષ્પતિથિ મહોત્સવમાં પરંપરાગત નગરપાત્રા સહિતના
કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં.

પોષ વદી ગોથના રોજ પૂજ્ય બજર માસ બાપાની પુણ્યતિથિ ધામધુમથી ઉજવાતી આવી છે. જેના ભાગરૂપે આજે ધવારના રોજ ૪૬મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયેલ. પૂતિધિ મહોત્સવમાં ભાગ લેવા અને પૂ.બજરંગદાસબાપાને મધુ ટેકવવા વહેલી સવારથી જ ભાવિકોનો સમુહ બગદાણા તરફ વહ્યો હતો. ગુરુ આશ્રમથી આ દિવસના યોનિ થયેલા કાર્યક્રમ મુજબ વહેલી સવારથી ધાર્મિકવિધિ સાથેના કર્યક્રમો શરૂ લેયા હતાં. જેમાં મંગળા આરતી સવારે૫ થી ૧:૩૦૦ ક્લાર્ક, ધ્વજા પુન સવારે ૩ કદિ ૮:૧૬ ક્લાર્ક, ધ્વજા રોહણ સવારે ૮:૧૫ થી ૨૭૦ ક્લાક

તેમજ મહિયાપૂર્ણ ગુરુપૂજન સવારે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે પાયેલ ત્યારબદ રાજભોગ આરતી સવારે ૯-૩૦ કલાકે તેમજ પૂજ્ય બાપાની રંગદશનકર પાત્રા સવારે ૧૦ ક્લાકૅશરૂ થઈને આખા બગદાણા ગામનું ફરી હતી. તેમજ બારમાં પ્રસાદ-ભંજન વિતરણ પ્રારંભ કર્યો હતો.

પુજ્ય બાપાની આ પુતિથિ મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ સસ્તુદોષ ઉપસ્થિત સંવાનો હોય એ સર્ન ટ્રસ્ટી મંડળી દેખરેખ દિવસથી ત્યારી હાથ ધરાઇ હતી. દર્શનવિભાગ, ચા-પાણી, ગોપાલગામ ભોજલય ભાઈનો માટે), નવા બોજાય (બરોનો માટે) તેમજ પાર્કિંગ, સુરવા વગેરે વિભાગોમાં એકતું સ્વયંસેવક ભાઈઓ બહેનો સેવા બજાવી હતી.

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon