ગીર સોમનાથ વેરાવળની યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vrkmzvp0vrsjze3r/" left="-10"]

ગીર સોમનાથ વેરાવળની યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો…


પીડિતાના પિતાની હોડીમાં આરોપી મજૂરી કામ કરતો હતો યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી બાદમાં અનેકવાર શરીર સબંધ બાંધી લગ્નનો ઇનકાર કરી દીધો.પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી પોલીસે આરોપી યુવકને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ જેલ હવાલે કર્યો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]