રાજકોટના BRTS રોડ પર રેલિંગને તિરંગા કલર કરવો એ તિરંગાનું અપમાન કે સન્માન? યશપાલસિંહ ચુડાસમા
રાષ્ટ્રધ્વજમાં આવેલ કેસરી, સફેદ અને
લીલો રંગ સ્વમાન અને અભિમાનનો રંગ.છે
લોકો આ રેલિંગ પરથી ઉપર ચડીને કે એ રેલિંગ ટપીને બીજી તરફ જતા હોય છે
લોકો પાનની પિચકારી દ્વારા આ રેલિંગ પર થુંકતા પણ હોય છે
• એક નાગરિક તરીકે થયું કે આ રેલિંગને તિરંગા કલર કરવામાં ન આવે અને અન્ય કલરથી રંગવામાં આવે જેથી રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય અને તેનું સન્માન જળવાઈ રહે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.