આટકોટ ખાતે કેડી પરવાડીયા હોસ્પિટલમાં ફરજ બજાવતા દેવ પંપાણીયાનો જન્મ દિવસ

આટકોટ ખાતે કેડી પરવાડીયા હોસ્પિટલમાં ફરજ બજાવતા દેવ પંપાણીયાનો જન્મ દિવસ


આટકોટ ખાતે કેડી પરવાડીયા હોસ્પિટલમાં ફરજ બજાવતા દેવ પંપાણીયાનો જન્મ દિવસ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અને તેનું ગામ સેઢાયા ગામના દેવુભાઈ પંપાણીયાએ પ્રાથમિક શિક્ષણ મેળવી અને જૂનાગઢ ખાતે એમપીએચડબલ્યુની ડિગ્રી મેળવી હાલ જસદણ તાલુકાના આટકોટ ખાતે કેડીપી હોસ્પિટલમાં એક્સરેટ ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે આ ક્ષેત્રમાં જેઓને 6 વર્ષ જેટલો અનુભવની સફર કરિ રહ્યા છે જેની જન્મ તારીખ 20 જાન્યુઆરી 2002ના રોજ શેઢાયા ગામે જન્મ લઈ હાલ ગુજરાતની ખ્યાતનામ હોસ્પિટલ કેડિપી હોસ્પીટલ આટકોટ ખાતે ફરજ બજાવી રહ્યા છે આજે દેવ પંપાણીયા 23 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને દેવ પંપનીયાના મિત્રો તેમજ સ્નેહીજનો +91 6355273724 જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ તકે સમગ્ર એટ ધીસ ટાઇમ ન્યુઝ પણ દેવ પંપાણીયાને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

Report By Rasik Visavaliya 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »