અમદાવાદ વટવા વોર્ડમાં મંથન ચાર રસ્તા પાસે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું પ્રસ્થાન કરાવી લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભોનું વિતરણ કર્યું - At This Time

અમદાવાદ વટવા વોર્ડમાં મંથન ચાર રસ્તા પાસે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું પ્રસ્થાન કરાવી લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભોનું વિતરણ કર્યું


અમદાવાદ વટવા વોર્ડમાં મંથન ચાર રસ્તા પાસે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું પ્રસ્થાન કરાવી લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભોનું વિતરણ કર્યું...

આજરોજ વટવા વિધાનસભામાં આવેલા વટવા વોર્ડમાં મંથન ચાર રસ્તા પાસે આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાર રસ્તા ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઇ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું પ્રસ્થાન કરાવી લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભોનું વિતરણ કર્યું...

આ કાર્યક્રમમાં સ્ટેટ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, હાઉસિંગ એન્ડ પ્રોજેક્ટ કમિટીના ડે. ચેરમેન શ્રી મીરાબેન રાજપૂત, વટવા વિધાનસભાના પ્રભારી શ્રી દિનેશભાઇ મકવાણા, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ ભાજપના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, વોર્ડ ભાજપના આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon