જો ગૌવંશની યોગ્ય સારવાર ન થઈ શકે તો સરકારે પશુ ચિકિત્સા વિભાગ બંધ કરી દેવો જોઈએ
રીપોર્ટર ખુશાલ ગોકાણી
*દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ગૌવંશ માં કોરોના જેવો લમ્પિ(LSD) રોગ ફેલાયો*
*આ લંપી રોગના કારણે ગૌવંશ ટપોટપ મરી રહ્યો છે*
*તંત્ર એ યોગ્ય સમયે રસીકરણ ન કરતા ગૌ વંશ ટપોટપ મરી રહ્યો છે*
*રસીકરણના નામે નર્યું નાટક કરી કાગળ પર બિલો ઉધારી રસીકરણ કાર્યક્રમ કર્યો હોવાનું કિસાન કોંગ્રેસનો આક્ષેપ*
*તંત્રની ગોકળગાય ગતિએ કરવામાં આવતી કામગીરીથી અત્યારે ગૌ વંશ મરી રહ્યો છે*
*સેવાભાવિ યુવકો જો ગૌવંશ બચાવવા મથામણ કરતા હોય તો પશુ ચિકિત્સક શુ કરે છે ?????*
*1962 પશુ ચિકિત્સા હેલ્પ લાઇન નમ્બર માત્ર જાહેરાત પૂરતી જ રાખવામાં આવી છે કે શું ????*
*તંત્રની બેદરકારીના કારણે દ્વારકા ઓખા મીઠાપુરમાં છેલ્લા 10-15 દિવસમાં 300 થી 400 ગૌવંશ મૃત્યુ પામ્યા છે*
*જિલ્લા પશુ ચિકિત્સક તો હજુ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે*
*80 જેટલા બીમાર પશુ માટે તંત્ર પાસે નથી એક ડોકટર કે નથી પૂરતી દવા*
*જો ગૌવંશની યોગ્ય સારવાર ન થઈ શકે તો સરકારે પશુ ચિકિત્સા વિભાગ બંધ કરી દેવો જોઈએ*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.