આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે અસારવાના ધારાસભ્ય દર્શનાબેન ના જનસંપર્ક કાર્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના સંદર્ભે યોજાનાર વિવિધ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ,
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે અસારવાના ધારાસભ્ય દર્શનાબેન ના જનસંપર્ક કાર્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના સંદર્ભે યોજાનાર વિવિધ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ, જેમાં ઉપસ્થિત રહી કાર્યક્રમ અનુસંધાને જરૂરી માર્ગદર્શન આપ્યું.આ બેઠકમાં બંને વોર્ડના પ્રમુખશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ,કા ઉન્સિલરશ્રીઓ, મહિલા મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.....
દિનેશ સોલંકી અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
