મોરવા હડફ તાલુકા ના સંતરોડ ગામ માં આશાપુરા મંદિર ખાતે તૃતીય પાટોઉત્સવ ઉજવાયો
મોરવા હડફ તાલુકા ના સંતરોડ ગામે આવેલ આશાપુરા માતાજી ના મંદિર આજરોજ બે વર્ષ પૂર્ણ થતાં હોય ત્યારે તૃતીય પાટોઉત્સવ ઉજવાયો તથા નવચંડી યજ્ઞ યોજવા માં આવ્યો હતો તથા મહાપ્રસાદ રૂપે ભંડારો રાખ્યો હતો સંતરોડ ગામ અને આજુબાજુ ના ગામ ના સર્વે સમાજ આગેવાનો તથા ભાવિક ભક્તો એ આ ઉત્સવ નો લ્હાવો મેળવો હતો. આ આશાપુરા મંદિર ખાતે નવ દિવસ નવરાત્રી નો પોગ્રામ અને છઠ્ઠા દિવસે પાટો ઉત્સવ ઉજવાશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.