રાજકોટવાસીઓને આધારકાર્ડની કામગીરી માટે લાંબી લાઇનમાં ઊભું નહીં રહેવું પડે - At This Time

રાજકોટવાસીઓને આધારકાર્ડની કામગીરી માટે લાંબી લાઇનમાં ઊભું નહીં રહેવું પડે


આગામી 1 એપ્રિલ 2025થી રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં આવેલી ઓફિસે આધારકાર્ડને લગતી તમામ કામગીરી શરૂ કરવામાં આવશે

રિપોર્ટર પ્રકાશ ગેડીયા રાજકોટ


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image