રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી છેતરપીંડીના ગુન્હામા આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઈમ ટીમ.
રાજકોટ શહેર તા.૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના નાગરીકો સાથે થયેલ સાયબર ફ્રોડના કીસ્સામા આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે ફર્સ્ટ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ કૈલા તથા બી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે.ની ટીમ કાર્યરત હોય. જે અંગે પો.સ્ટે. IPC ની કલમ-૪૦૬,૪૨૦ તથા I.T એકટ ની કલમ-૬૬(ડી) મુજબ જાહેર થયેલ જે અંગે સાયબર ફ્રોડના નાણા ફેરવતા આરોપીને તેના વતન જુના સતારા, તા.ભુસાવલ, જી.જલગાવ મહારાષ્ટ્ર ખાતેથી સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટ શહેર ટીમ દ્વારા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. પિયુષ રાજેન્દ્ર સોનવણે જાતે.કોલી ઉ.૩૪ રહે.કોલીવાડા, જુના સતારા, તા.ભુસાવલ, જી.જલગાવ મહારાષ્ટ્ર. ગુનાની હકીકત એવી છે કે, આ કામના આરોપીઓએ તેના નામે પ્રોપરાઇટર તરીકેની બોગસ પેઢી ઉભી કરી. તેમજ તે પેઢીના નામે કરંટ બેંક એકાઉન્ટમા સાયબર ફ્રોડના નાણા ટ્રાંન્સફર કરી ગુન્હો કર્યો.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
