શું તમે ક્યારેય પોલીસ ઓફિસર કે પોલીસ કર્મચારીઓ ને શુભેચ્છાઓ પાઠવી છે? ચાલો આજે આપણે શુભેચ્છાઓ પાઠવીએ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vmcxcxvrsdzeyxbe/" left="-10"]

શું તમે ક્યારેય પોલીસ ઓફિસર કે પોલીસ કર્મચારીઓ ને શુભેચ્છાઓ પાઠવી છે? ચાલો આજે આપણે શુભેચ્છાઓ પાઠવીએ.


આજ રોજ પોલીસ વિભાગમાં હાલ ગંધીનગર ખાતે M.T વિભાગ ના S.P તરીકે ફરજ બજાવતા ડૉ.હર્ષદભાઈ પટેલ ને Keyur Thakkar અને AT THIS TIME NEWS ની ટીમ તરફથી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ,

થોડાં દિવસો પહેલા પોલીસ વિભાગમાં ગાંધીનગર ખાતે M.T વિભાગમાં થયેલ મેળવેલ ડૉ.હર્ષદભાઈ પટેલ અમદવાદ શહેરમાં પોલીસ કમિશ્નર ઓફિસ ખાતે કંટ્રોલ ડી.સી.પી તરીકે ફરજ બજાવતા જેમાં તેઓ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સાહેબ તથા અમદાવાદ શહેરના પોલીસ વિભાગના સેકટર અઘિકારી, ડી.સી.પી, એ.સી.પી પી.આઈ સહિત અનેક પોલીસ કર્મચારીઓ સહિત જાહેર જનતા અને પત્રકારો સાથે યોગ્યતા સાથે ફરજ નીભવેલ છે,

અમદાવાદ શહેરમાં કંટ્રોલ ડી.સી.પી ના હોદ્દા ઉપર ડૉ.હર્ષદભાઈ પટેલે પોતાની ફરજ દરમિયાન સ્વભાવે શાંત , ફરજમાં જવાબદાર અને એક કર્મ નિષ્ઠ કર્મચારી તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે અને આવનારા સમયમાં પણ ગુજરાત પોલીસ માં ફરજ દરમિયાન સમાજના હિતમાં અને ગુજરાત પોલીસ વિભાગના નિયમો મુજબ પોતાની ફરજ નિભાવતા રહે, દીઘાર્યુ, નિરોગી અને સફળતા સાથે જીવનમાં પ્રગતિ મેળવે એવી આજે તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]