ચોરો ના પણ જોરદાર શોખ છે મોંઘીદાટ ગાડી ઓની કરતા હતા ચોરી - At This Time

ચોરો ના પણ જોરદાર શોખ છે મોંઘીદાટ ગાડી ઓની કરતા હતા ચોરી


૨૯/૦૬/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ મોંઘીદાટ ગાડીઓ ની ચોરી કરતા હતા આ ઈસમો
BMW.borelo I.20 Baleno જેવી વિવિધ પ્રકાર ની કારો ની કરી હતી ચોરી

અમદાવાદ ના સરખેજ વિસ્તાર તથા આનંદનગર વિસ્તારમાંથી BMW, આઇ-૨૦ તથા બલેનો જેવી લકઝુરિયસ ફોર વ્હિલર કારોની ચોરી કરનાર ગેંગના ત્રણ ઇસમોને ચાર ફોર વ્હિલર કાર મળી કુલ્લે રૂપિયા ૨૨,૦૫,૦૦૦/- ના મુદામાલ સાથે ૩ વ્યક્તિ ની અટકાયત પણ કરી છે પડાયેલ ઈસમો ને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ને વધુ આગળ ની કાયદેસરની કાર્યવાહી અમદાવાદ ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાંન્ચ કરી રહી છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.