સુરેન્દ્રનગરમાથી બે દિવસમાં નગરપાલિકા દ્વારા 2500 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો.
પ્લાસ્ટિક હલકું સોપારી તમાકુ ચુના સાથે ચોળતા અને ખાતાં લોકોના સ્વાસ્થ્ય હાનિકારક
સુરેન્દ્રનગર જિલ્લામાં પાન માવા અને મસાલા ગુટખા જેવા વ્યસનોથી અનેક લોકો હાલમાં પીળાઈ રહ્યા છે અને કેન્સર જેવી માંદગી અને રોગથી પીડાઈ અને અંતે મોતને ભેટતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં બેફામ રીતે માવાઓનું વેચાણ શરૂ હોવાનું અને પોતાના ઘરે જ હલકી ગુણવતા યુગ માવા બનાવી અને શહેરના ઠેર ઠેર પાનના ગલ્લા ઉપર આપી અને વેચાણ કરવા બાબતમાં અનેક વખત અનેક બાબતની રજૂઆતો કરવામાં આવી હોય છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા આખરે નગરપાલિકાને એવું તો પુરાતન ચડ્યું કે સુરેન્દ્રનગર શહેરમાં વેચાતા માવા અને બનાવતા લોકોને ત્યાં દરોડા પાડી અને મોટી માત્રામાં પ્લાસ્ટિકના નામે આ માવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ભારે પણ મચ્યો છે અને માવાઓ ઝડપાવવાના કારણે વ્યસનઓને પણ થોડી ચિંતા અને માવા ન મળવાના કારણે ફરજિયાત પણે ગલ્લા ઉપર બનાવેલા માવાઓ ખાવાની ફરજ પડી છે ત્યારે જે 7 રૂપિયામાં માવો મળે છે તે પાનના ગલ્લા ઉપર અત્યારે 20 રૂપિયામાં ખાવો પડે છે તેવો ઘાટ સુરેન્દ્રનગરમાં સર્જાવા પામ્યો છે હજારો કિલ્લો પ્લાસ્ટિક જુનો અને પેકિંગ કરેલા માવાઓ નગરપાલિકા દ્વારા જપ્ત કરી અને આવા માવો બનાવનાર સામે કડક હાથે કામગીરી કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં પાનના ગલ્લા ઉપર પણ આ વેચાતા માવાઓની અછત જોવા મળી છે અને જેના કારણે વ્યસનિયો ગલ્લાના માવા ખાવાની પણ ફરજ પડી છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આવા માવા બનાવતા લોકો અને વેચાણ કરનાર લોકો પણ સાવચેત રહે તેમના ગલ્લા ઉપર પણ ગમે ત્યારે નગરપાલિકા દ્વારા બરોડા કરવામાં આવશે અને આવું પ્લાસ્ટિક વાળા માવા જોવા મળશે તો તેમની ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.