મહિસાગર : દાહોદ લોકસભા મતવિસ્તાર ની સંતરામપુર વિધાનસભા ના રમત ના ખેલાડીઓ માટે ની સાંસદ ખેલ સ્પર્ધા નું ઉદઘાટન નાની સરસણ મુકામે થયું.

આજ રોજ દાહોદ લોકસભા મતવિસ્તાર ની સંતરામપુર વિધાનસભા ના રમત ના ખેલાડીઓ માટે ની સાંસદ ખેલ સ્પર્ધા નું ઉદઘાટન નાની સરસણ મુકામે થયું હતું જેમાં ગુજરાત સરકાર ના કેબિનેટ કક્ષા ના શિક્ષણ મંત્રી શ્રી કુબેર ભાઈ ડિંડોરનાં અધ્યક્ષ સ્થાને રહી ખેલાડીઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રમીલા બેન ડામોર હાજર રહી માર્ગદર્શન કર્યું હતું,સાથે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાવજી ભાઈ પટેલ,પ્રાંત અધિકારી શ્રી કૌશિક ભાઈ ,શ્રી શાંતિ લાલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શારદા બેન, શ્રી કમલેશ ભાઈ પાદરીયા, શ્રી બળવંત ભાઈ પટેલીઆ, શ્રીછગન ભાઈ, શ્રી સંજય ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી જયંતિ ભાઈ વાળંદ, આચાર્ય શ્રી સંજય ભાઈ, રમત ગમત અધિકારી બહેન શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, નાયબ મામલતદાર શ્રી ઓ...કર્મચારી ભાઈઓ શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, સરપંચ શ્રી ઓ વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »