બોટાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પૂર્વે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો...

બોટાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પૂર્વે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…


બરવાળા ધંધુકા હાઈવે રોડ પર કોલેજ પાસેથી ઝડપાયું કન્ટેનર...

555 પેટી ભરેલ વિદેશી દારૂ સાથે ડ્રાઈવર અને કન્ટેનર પોલીસે ઝડપ્યું...

અલગ અલગ બ્રાન્ડની 6660 બોટલ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ...

RJ 14 GK 9051 નંબરના ટ્રકમાં રાજસ્થાન પાસીંગનું કન્ટેનર ઝડપાયું...

મૂળ રાજસ્થાનના બારમેર જિલ્લાનો પુખરાજ રાજારામ ધુણ નામનો ટ્રક ડ્રાઈવર મુદ્દામાલ સાથે ઝડપાયો.

35,19,360 રૂપિયાના વિદેશી દારૂ અને મોબાઈલ કન્ટેનર સહિત કુલ 45,22,860 નો મુદ્દામાલ જપ્ત...

દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તેને લઈને ચાલી રહી છે તપાસ...

આરોપી ડ્રાઈવરની પોલીસ કરી રહી છે પૂછપરછ...

પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઊજવણી પહેલા બોટાદ જિલ્લામાં મળી આવેલ મસમોટા દારૂના જથ્થા અંગે ઠેર ઠેર ચર્ચા...

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »