
- ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંધ વિસનગર ખાતે યજ્ઞ કરવામાં આવ્યો
- ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા વાહન નંબરોની હરાજી માટે નવી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ નવી વ્યવસ્થા હેઠળ ટુ વ્હિલર માટે GJ-18-FG નવી સિરીઝ અને GJ-18-FA થી FF સુધીની જૂની સિરીઝના નંબરો માટે ડાયનેમિક ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે.