ગાંધીનગરને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતા ક્રમે લાવવા માટે મહાનગરપાલિકાનું તંત્ર ઘણા સમયથી દોડધામ કરી રહ્યું છે. બીજીતરફ ગાંધીનગરમાં સ્વચ્છતા મામલે થયેલી કામગીરીની આકસ્મિક ચકાસણી માટે કેન્દ્ર સરકારની ટીમ ગાંધીનગરની મુલાકાતે આવી છે ત્યારે આ જ સમયે શહેરના સેક્ટર-30માં આવેલી ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ ભભૂકી ઉઠી છે. કચરાના ઢગમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ છેલ્લા 24 કલાકથી મથામણ કરી રહ્યું છે.

રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે