મેંદરડા એસ.ટી બસ સ્ટેશન પાછળ આવેલ પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધેલ હતો - At This Time

મેંદરડા એસ.ટી બસ સ્ટેશન પાછળ આવેલ પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધેલ હતો


મેંદરડા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવેલ એસ.ટી બસ સ્ટેશન પાછળ વૈષ્ણવ સંપ્રદાય નવી હવેલીએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નાદ સાથે સંપૂર્ણ વૈષ્ણવ હવેલી નંદન લલ્લા ના રંગમાં રંગાઈ ગયું પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ હવેલી લાતી પ્લોટ મેંદરડા મુકામે કૃષ્ણ જન્મોત્સવ ધામ-ધુમથી ઉજવાયો જેમા હવેલીના મુખ્યાજી સચીનભાઇ તથા મૌલિક કુમાર ડી.મહેતા એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી તેમજ મૌલિકકુમારે સંગીત સાહિત્ય તેમજ શ્લોક ગાયન દ્વારા વૈષ્ણવોને મંત્ર- મુગ્ધ કરેલા હતા...
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon