ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ...ધરતીપુત્રો ચિંતિત... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vhet2gl4aimlaalr/" left="-10"]

ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ…ધરતીપુત્રો ચિંતિત…


*ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ....*

*બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થી ખેતી પાકો માં નુકશાન...*

*કમોસમી વરસાદ થી ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાયો...*

*જીરું,રાયડો,એરંડા,ઈસબગુલ, જેવા અનેક પાકોમાં મોટુ નુકસાન થવાની ભીતી..*

*શનિવારની મધરાત્રે ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે પરોઢિયે કમોસમી માવઠા થી ખેડૂતો ચિંતિત...*

રિપોર્ટ-જીતેન્દ્રસિંહ ઝાલા-બનાસકાંઠા
મો.-૯૯૨૫૯૨૩૮૬૨


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]