ધંધુકા ૫૯ વિધાનસભામાં રાજ્ય પક્ષો અને અપક્ષો સહિત ૧૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા. - At This Time

ધંધુકા ૫૯ વિધાનસભામાં રાજ્ય પક્ષો અને અપક્ષો સહિત ૧૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા.


ધંધુકા ૫૯ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ, આપ સહિત અન્ય પક્ષો અને બે અપક્ષો સહિત ૧૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા.

અમદાવાદ જિલ્લાના ૫૯ ધંધુકા વિધાનસભામાં રાજ્ય પક્ષો અને અપક્ષો સહિત ૧૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

૫૯ ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં ૨૧ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં ચકાસણી દરમિયાન બે ફોર્મ કેન્સલ થયા હતા છ ફોર્મ સહીત ના પાછા ખેંચાયા હતા જેમાં કોંગ્રેસના હરપાલસિંહ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના કાળુભાઈ ડાભી આમ આદમી પાર્ટીના ચંદુભાઈ બામરોલીયા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રવજીભાઈ કાલીયા તથા કોમ્યુનિષ્ટ પાર્ટી ઓલ ઇન્ડિયા માર્ક લિસ્ટ ના ગોરહવા રોશનીબેન સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારો તથા બે અપક્ષો સહિત અન્ય રાજકીય પક્ષો સહિત ૧૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon