નવસારી ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રવજન્મ જયંતિ મહોત્સવ ” નિમિતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું - At This Time

નવસારી ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રવજન્મ જયંતિ મહોત્સવ ” નિમિતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું


સંત કબીર સાહેબના આશીર્વાદ, વિશાળ જન મેદની, મિત્રો નો સહકાર, કલાકારો ની કલા, સમાજ નો સપોર્ટ, અને સરકાર ની સહાય, લોકો ની ચાહના આ બધું મળી ને એક સફળ કાર્યક્રમ કરી શક્યા એ બદલ તમામ લોકો નો દિલ થી આભાર.....સંસ્કારી નગરી નવસારી ના આંગણે આપણી ભાતીગળ સંસ્કૃતિ ને ઉજાગર કરવા ના પ્રયાસ રૂપે, ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગાંધીનગર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગ થી તેમજ આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે આયોજિત '' સંત કબીર જન્મ જયંતિ મહોત્સવ '' નિમિતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે જેમાં કલાકારો મનસુખભાઇ વસોયા (સાહિત્ય અને હાસ્ય), વિપુલ પટેલ - સંતવાણી અને ધર્મિષ્ઠાબેન ભરવાડ- લોકગાયક, પોતાની કલા રજુ કરી હતી
(આ કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ અમારી યુ ટ્યુબ ચેનલ ક્રિષ્ના સ્ટુડિઓઝ ઓફિશ્યિલ પર જોવા મળશે )


9879463350
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image