મહિસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે શ્રી બાબુભાઈ ડામોર ની નિયુક્તિ થતાં સન્માન સમારોહ યોજાયો. - At This Time

મહિસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે શ્રી બાબુભાઈ ડામોર ની નિયુક્તિ થતાં સન્માન સમારોહ યોજાયો.


મહિસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે શ્રી બાબુભાઈ ડામોર ની નિયુક્તિ થતાં સન્માન સમારોહ યોજાયો.

સંતરામપુર ખાતે સંતરામપુર 123 વિધાનસભા ના કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટી ના મહીસાગર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર નું ઉલ્લાસભેર સન્માન ફૂલહાર,બુકે તથા મીઠાઈ ખવડાવી ને સન્માન કરવામાં આવ્યું. જેમાં બંને તાલુકા ના કાર્યકરો ખુબ ઉત્સાહથી ભેર હાજર રહ્યા હતા

પાર્ટી ને ઊંચાઈ ઉપર લઇ જવા માટે એક મજબૂત સેનાપતિની સાથે રહી પૂરી તાકાતથી પ્રજાના બંધારણીય હક્કો માટે લડવાના નિર્ધાર સાથે સૌ એકત્રિત થાય હતા...શ્રી બાબુભાઈ એ તમામનો દિલથી આભાર માન્યો હતો...અને તમામ કાર્યકરો ના સંકલનથી તમામને સાથે રાખીને આગળ વધવાની નેમ સાથે આભાર માની કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.