ધોલેરા સેવા સમિતિ ઓતારિયાના વિદ્યાર્થીઓ એ ઓપન ગુજરાત એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ સફળતા મેળવી. - At This Time

ધોલેરા સેવા સમિતિ ઓતારિયાના વિદ્યાર્થીઓ એ ઓપન ગુજરાત એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ સફળતા મેળવી.


અમદાવાદ જીલ્લા ના ધોલેરા ભાલ સેવા સમિતિ ઓતારિયા ના વિદ્યાર્થીઓ એ ઓપન ગુજરાત એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ સફળતા મેળવી.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા ભાલ સેવા સમિતિ , ઓતારિયા સંચાલિત ઉ.ઉ.બુ.વિદ્યાલય અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ઓતારિયાના વિદ્યાર્થીઓ ઓપન ગુજરાત એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ – 2023 – સુરત મુકામે યોજાયેલ તેમાં --

U -14 લાંબીકૂદમાં પ્રથમ નંબર સાકરીયા ઉમેશ.પી.

U-17 માં ઊંચીકુદમાં પ્રથમ નંબર ભરવાડ મેહુલ એમ

U -17 માં બરછીફેંકમાં બીજા નંબરે ભરવાડ મેહુલકુમાર એમ

U-17 1500.મીટર દોડ પ્રથમ નંબરે કાનાણી તુલશી.ડી

U-17 1500 મીટર દોડ બીજા નંબરે ગોહેલ મોનિકાબેન આર

U-17 1500 મીટર દોડ ત્રીજા નંબરે કાનાણી જ્યોતિબેન આર .

U 17 800 મીટર દોડ બીજા નંબરે વેગડ ઈલાબેન .એસ

આ તમામ વિદ્યાર્થીઓને ધોલેરા ભાલ સેવા સમિતિના પ્રમુખશ્રી સામતસંગભાઈ ઉમટ, મંત્રિશ્રી રાજુભાઈ પટેલ, આચાર્યશ્રી પ્રતાપભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી સંજયભાઈ ડાભી અને ગીતાબેન પટેલ તમામ આચાર્ય શ્રીઓ શિક્ષક શ્રીઓ, કોચ ભરતસિંહ .ડી.પરમાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આ તમામ એથલીટ ને નેશનલ ગેમ રમવા જવાના છે તેની શુભકામનાઓ પાઠવી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon