" વડોદરા જિલ્લા બક્ષીપંચ પ્રમુખ તરીકે ઠાકોર જયેશભાઈ ઉફેઁ ભોલો મેલસીંગભાઇની નિમણૂક "

” વડોદરા જિલ્લા બક્ષીપંચ પ્રમુખ તરીકે ઠાકોર જયેશભાઈ ઉફેઁ ભોલો મેલસીંગભાઇની નિમણૂક “


રિપોર્ટ નિમેષ સોની, ડભોઈ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા જિલ્લાના બક્ષીપંચના પ્રમુખ તરીકે ડભોઇ તાલુકાના ઠાકોર જયેશભાઈ મેલસીંગભાઇ ( ભોલો)ની નિમણૂક કરતા ડભોઇ વિધાનસભાના ઠાકોર સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. તેઓ ઠાકોર સમાજને પડતી મુશ્કેલીઓને સરળતાથી દૂર કરવા હરહંમેશ તત્પર રહ્યા છે. માટે સમાજ પ્રત્યે તેઓની દીર્ઘ લાગણી આજે પણ જોવા મળી હતી .તેથી તેમની પદવીમાં વધારો થતાં જ ડભોઇ વિધાનસભાના ઠાકોર સમાજમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »