જસદણ મામલતદાર અને પુરવઠા ટીમ દ્વારા કોમર્શિયલ ગેસ સિલેન્ડર લઈને તપાસ હાથ ધરવામાં આવી
(રિપોર્ટ રાજેશ લીંબાસીયા)
જસદણમાં અલગ અલગ જગ્યા પર દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં મામલતદાર પુરવઠા ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. ઘર વપરાશના ગેસ સિલેન્ડર કોમર્શિયલ જગ્યા ઉપર ઉપયોગ કરાતા 11 જેટલા ગેસ સિલેન્ડર ચીઝ કરાય. ગેસ સિલિન્ડર જપ્ત કરી હિંગળાજ ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા. જસદણ મામલતદાર તેમજ પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
