કચ્છ જિલ્લા માં નર્મદા ની કેનાલ નું કામ અધૂરું રહ્યું છે તેની સાથે પેટા કેનાલ માં કોઈ કામગીરી નથી કરાઈ જે કેનાલ છે તેમાં પાણી પૂરતો નથી મુકવા માં આવતું પાણી ચોરાઈ રહ્યું છે ખેડૂત ની હાલત કફોડી છે નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vekyytrtvqtrg6vi/" left="-10"]

કચ્છ જિલ્લા માં નર્મદા ની કેનાલ નું કામ અધૂરું રહ્યું છે તેની સાથે પેટા કેનાલ માં કોઈ કામગીરી નથી કરાઈ જે કેનાલ છે તેમાં પાણી પૂરતો નથી મુકવા માં આવતું પાણી ચોરાઈ રહ્યું છે ખેડૂત ની હાલત કફોડી છે નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરાઈ


કચ્છ જિલ્લા માં નર્મદા ની કેનાલ નું કામ અધૂરું રહ્યું છે તેની સાથે પેટા કેનાલ માં કોઈ કામગીરી નથી કરાઈ જે કેનાલ છે તેમાં પાણી પૂરતો નથી મુકવા માં આવતું પાણી ચોરાઈ રહ્યું છે ખેડૂત ની હાલત કફોડી છે નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરાઈ

જય ભારત ઉપરોક્ત વિષય અનુસંધાન પર જણાવવા નું કે કચ્છ જિલ્લા માં ખાસ કરી ને પછાત વાગડ વિસ્તાર માં નર્મદા કેનાલ નું પાણી પૂરતો નથી મુકાઈ રહ્યું તેમજ જે પેટા કેનાલ ની કામગીરી રહી છે તે શૂન્ય પર છે હજુ સુધી કોઈ કામગીરી નથી કરાઈ ફક્ત કાગળ અને વચનો ઉપર નર્મદા નું પાણી રહેલું છે
સાથે નર્મદા ની કેનાલ માંથી મોટા પ્રમાણ માં ઉચ્ચ રાજકીય વગદાર વ્યક્તિઓ ના ખેતરો વાડીઓ માં બેફામ પાણી ચોરાઈ રહ્યો છે નાનું ખેડૂત હાલાકી ભોગવી રહ્યું છે ત્યારે આગામી 28 ના વડા પ્રધાન મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે આ પેટા કેનાલો નું કામ આગળ વધે તેમજ વાસ્તવિક પરિસ્થિતિ થી વાકેફ બને અને સત્ય તપાસ કરી ને કચ્છ ના ખેડૂતો ને ન્યાય આપે તેવી સામાજિક કાર્યકર્તા નીલ વિઝોડા દ્વારા રજૂઆત કરવામાં આવી.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]