વીરપુર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vdeyxebd9yl2shqy/" left="-10"]

વીરપુર


મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ગંધારી ગામે કોઈ અજાણી વ્યક્તિનો મૃતદેહ મળ્યો

વીરપુર ગંધારી ગામે ઝાડ પર લટકતી કોહવાઈ ગયેલી હાલતમો કોઈ અજાણ્યા આધેડ પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમો ચકચાર મચી જવા પામ્યો હતો, વીરપુર પોલીસ ને જાણ થતા મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી સ્થળ પંચનામું કરી મૃતદેહની દફનવિધિ કરવામો આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]