લરનેહ સ્કિલ્સ લી. દ્વારા તાલીમાર્થી ઓને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં પ્રમાણ પત્ર એનાયત
લરનેહ સ્કિલ્સ લી. દ્વારા તાલીમાર્થી ઓને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં પ્રમાણ પત્ર એનાયત
વડોદરા વાઘોડિયા જી આઇ.ડી. સી.યુવાનો ને રોજગાર લક્ષી ટ્રેનિંગ સેન્ટર લરનેહ સ્કિલ્સ લી.દ્વારા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પાવન નિશ્રા માં પ્રમાણપત્ર એનાયત કરાયા સ્કિલ ની કદર હજારો હાથ ને હુન્નર કૌશલ્ય ની તાલીમ આપતી સંસ્થા ની સર્વત્ર સરાહના લરનેહ સ્કિલ્સ લી.ની ઉત્તમોત્તમ પ્રવૃત્તિ હજારો હાથ ને હુન્નર કૌશલ્ય ઉન્નત મસ્તક રોજગારી સર્જન ના સાક્ષી બનતા લોકશાહી ના આલબેલ અખબારી જગત નું અજળવું પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ મંત્રી નિલેશ પાઠક સહિત ના મહામુભવો ની ઉપસ્થિતિ માં તાલીમાર્થી યુવાનોને ટ્રેનિંગ અભ્યાસ કર્યા બદલ સર્ટિફિકેટ અર્પણ કરાયા હતા લરનેહ સ્કિલ્સ લી ટ્રેનિંગ અંને સ્કિલ ડેવલપમેન્ટ ના ફિલ્ડ માં છેલ્લા ૧૫ વર્ષ થી સક્રિય છે. વાઘોડિયામાં સેન્ટર છેલ્લા બે વર્ષથી સક્રિય છે. આ સંસ્થા યુવાનોને નિશ્ચિત જોબ રોલ ની ટ્રેનીંગ આપવામાં આવે છે જેમકે ફિટર, ઇલેક્ટ્રિશિયન, સીએનસી અને ત્યાર પછી તેમને નોકરી અપાવવામાં આવે છે. આજે બેચ સંપૂર્ણ કરવામાં આવી તે યુવાનોને સર્ટીફીકેટ આપવામાં આવ્યા જે પ્રસંગે પૂજ્ય ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી અને પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ પ્રમુખ નિલેશ પાઠક, સો. ઈ. ડિ નાં મેનેજર આશિષ શાહ તથા સ્કિલ્સ મેનેજર જાવેદખાન નાં હાથે યુવાનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.