લીંબડી રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત, ૨ ના મોત, ૩ ઇજાગ્રસ્ત
લીંબડી. રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત, ૨ ના મોત, ૩ ઇજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બોરણા રોડ પર કોઠા તલાવડી પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૨ વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું, જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનું ભારે નુકસાન થયું. સ્થાનિક રહેવાસીઓ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ ઘટનાની વધુ તપાસ હાથ ધરી રહી છે અને આ અકસ્માતના કારણો અંગે તપાસ ચાલી રહી છે.
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે
