મહિસાગર જિલ્લાનાં કડાણા તાલુકામાં આવેલ દીવડા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 123 વિધાનસભા નાં સમર્થન મા સભા સંબોધી. - At This Time

મહિસાગર જિલ્લાનાં કડાણા તાલુકામાં આવેલ દીવડા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 123 વિધાનસભા નાં સમર્થન મા સભા સંબોધી.


મહિસાગર જિલ્લાનાં કડાણા તાલુકામાં આવેલ દીવડા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 123 વિધાનસભા નાં સમર્થન મા સભા સંબોધી.

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં દિવડા ખાતે 123 વિધાનસભા નાં બીજેપી નાં ઉમેદવાર કુબેરભાઈ ડિંડોર નાં સમર્થન મા સભા સંબોધી

આ મત વિસ્તાર માં આવેલ ડાહ્યાપુર નજીક નાં મુખ્ય રસ્તા પર ગૃહ મંત્રી નાં આવવાથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી તેથી ઉશ્કેરાયેલા લોકોએ ભાજપ સરકાર હાઈ હાઈ નાં નારાઓ સાથે વીરોધ કર્યો હતો અહીં ચોકડી પર અવરજવર બંધ કરવાથી ભારે ભીડ જામી હતી લોકોએ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો હતો
આ સીટ નાં આદિવાસી મતદારો આંમે પહેલેથી આદિવાસી સમાજના અનેક સળગતા પ્રશ્નો ને કારણે નારાજ છે તેઓ પોતાનાં પ્રશ્નો નાં સોલ્યુશન માટે 17/ 10/2022 નાં દિવસે થી દીવડા ખાતે ધરણા પર બેઠેલ હતા તે પણ કોઈપણ માંગણી સ્વીકાર્યા વગર ગઈ રાત્રિએ હટાવી દેવડાવવામાં આવી હોવાથી આક્રોશ માં છે અને અપક્ષ ઉમેદવાર બાબુભાઈ ને સમર્થન આપી જીતાડી દેવાનાં મૂડમાં આવી ગયા છે અપક્ષ નાં ઉમેદવાર બાબુભાઈ ની મિટિંગ પણ સંતરામપુર ખાતે રાખવામાં આવી હતી ત્યા પણ અસંખ્ય જનમેદની ઉમટી પડી હતી
હવે 08 તારીખે એ જોવું રહ્યું કે આ જંગ કોણ જીતે છે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon