બોટાદ ના બરવાળા શહેરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ થયો શરૂ.
બોટાદ ના બરવાળા શહેરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ થયો શરૂ
શહેરમાં બપોરબાદ વાતાવરણમાં પલટો આવ્યો અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ.
બરવાળા શહેરમાં ધોધમાર વરસાદ પડતાં શહેરનાં રસ્તાઓ પર પાણી ભરાયા.
બરવાળા સહિત તાલુકાના કાપડીયાળી, કુંડળ, સહિત ગામોમાં વરસાદ.
બોટાદ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.