ચિખોદરાના સ્વામીના નામે બિલ્ડરના 3.22 કરોડ પડાવ્યા - At This Time

ચિખોદરાના સ્વામીના નામે બિલ્ડરના 3.22 કરોડ પડાવ્યા


ચિખોદરાના સ્વામી- રાજકોટના ઠગે જમીનના નામે બિલ્ડરના 3.22 કરોડ પડાવ્યા

સ્વામી માધવ પ્રિયદાસજી અને તેમની સંસ્થા ગુરૂજી મોટુ મંદિર બનાવવા માગે છે તેમ કહીને આણંદના બિલ્ડરને જમીનમાં રોકાણ કરાવી છેતર્યા

ડાકોર, અબડાસા​​​​​​​ અને આણંદમાં મિટિંગો કરી જમીન બતાવી શીશામાં ઉતાર્યા, બંને ભેજા બાજો સામે આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ‎

આણંદ શહેરના એક બિલ્ડર અને તેમના ભાગીદારોને કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના રેવા ગામની 160.47 એકર જમીન વેચાણ આપવાના નામે રાજકોટના એક શખ્સ અને ચિખોદરાના સ્વામીએ ભેગા મળી રૂ 3.22 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image