વડનગર ખાતે મોઢ બ્રાહ્મણ ધૈરેયા મંડળ દ્વારા ધૈરયા ચૌદસ ની ધૈરની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

વડનગર ખાતે મોઢ બ્રાહ્મણ ધૈરેયા મંડળ દ્વારા ધૈરયા ચૌદસ ની ધૈરની ભવ્ય ઉજવણી કરવામાં આવી


વડનગર ખાતે દર વર્ષે ની જેમ આ વર્ષ પણ પરંપરાગત રીતે હોળી ના તહેવારો માં ફાગણ સુદ ચૌદસ ના દિવસે શ્રી મોઢ બ્રાહ્મણ ધૈરેયા મંડળદ્રારા મોઢવાડા ના ચાચરે ધૈરના દાંડીયા રમી ને ત્યારબાદ કાપડબજાર આ ધૈરેયા ધોર ની રમઝટ જામી હતી.
આ ધૈરની વિશેષતા એ છે કે કોઈપણ વડીલો હોય કે યુવાનો હોય કે બાળકો હોય તે પણ આનંદ ઉલ્લાસ થી આ ધૈરેયા ચૌદસ ધૈર નુ રમઝટ જામી તી હોય છે. તેથી લોકો આ ધૈર રમતા લોકો ને ચહેરા પર ખૂબ આનંદ દેખાવ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon