માળીયા મિંયાણા ના યુવા પત્રકાર ગોપાલ ઠાકોર નો આજે જન્મદિવસ - At This Time

માળીયા મિંયાણા ના યુવા પત્રકાર ગોપાલ ઠાકોર નો આજે જન્મદિવસ


માળીયામિંયાણાના યુવા પત્રકાર ગોપાલ ઠાકોરનો આજે જન્મદિવસ

મોરબી માળીયા વિસ્તારમાં નાની ઉંમરે સારી લોકચાહના મેળવી શાંત સ્વભાવના મજાક્યા મુડમાં રહેતા ગોપાલ ઠાકોરનો આજે જન્મદિવસ છે ત્યારે આજે તેઓના જન્મદિવસે નામી અનામી મિત્રો સોશિયલ મીડિયાની તમામ સાઈટો પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે મોરબી માળીયામિંયાણા વિસ્તારમાં યુવા પત્રકાર ગોપાલ ઠાકોર પત્રકાર તરીકે નિડર બની પત્રકારત્વમાં સતત એકટીવ રહીને ન્યુઝ ચેનલ અને ન્યુઝ પેપર સાથે જોડાયેલા પત્રકાર તરીકે પ્રશ્નોને વાચા આપી તટસ્થ કામગીરી કરી પત્રકારત્વમાં સારી ફરજ બજાવી રહ્યા છે જે લોકોની સાથે હંમેશા મજાક્યા મુડમાં લાગણીશીલ અને સુશીલ સ્વભાવમાં હળીમળી રહે છે નાની ઉંમરે મોરબી માળીયા વિસ્તારમાં સારી લોકચાહના મેળવી લોકપ્રિય બન્યા છે જે સતત એકટીવ રહીને જટીલ પડતર પ્રશ્નોમાં પ્રાણ પુરે છે ત્યારે આજરોજ ગોપાલ ઠાકોરના જન્મદિવસે તેમના નજીકના સગાવ્હલા પરીવારજનો અને મોરબી માળીયાના પત્રકાર અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ એડવોકેટ એવા ખાસ મિત્ર રજાક બુખારી તેમજ મહંમદભાઈ બુખારી સરપંચશ્રી ખીરઈ ભાઈશ્રી જયેશ ઠાકોર રોનક ઠાકોર પત્ની રીના અને ઢિંગલી અમ્રિતા જેન્સી નયન ઠાકોર સહીત નામી અનામી મિત્રોએ ફેસબુક વોટસએપ પર મોડીરાત્રીથી ગોપાલ ઠાકોરને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે
રીપોર્ટર ગફાર પલેજા
માણાબા..9664740832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon